ભારતનું બંધારણ (Constitution Of India) તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ? સરોજીની નાયડુ જવાહરલાલ નહેરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ સરોજીની નાયડુ જવાહરલાલ નહેરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજોનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ? 1978માં 1972માં 1980માં 1976માં 1978માં 1972માં 1980માં 1976માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા રાજકીય પક્ષે રાષ્ટ્રકક્ષાની રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવતા ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં બેઠક મેળવેલ હોવી જોઈએ ? 4 3 6 5 4 3 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ -19 અનુચ્છેદ -16 અનુચ્છેદ -13 અનુચ્છેદ -12 અનુચ્છેદ -19 અનુચ્છેદ -16 અનુચ્છેદ -13 અનુચ્છેદ -12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ... બંનેના અધ્યક્ષ બને છે. રાજ્યસભાના અધ્યક્ષ બને છે. લોકસભાના અધ્યક્ષ બને છે. આપેલ પૈકી એક પણ નહીં બંનેના અધ્યક્ષ બને છે. રાજ્યસભાના અધ્યક્ષ બને છે. લોકસભાના અધ્યક્ષ બને છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા ? 46મા 42મા 40મા 44મા 46મા 42મા 40મા 44મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP