કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત રાજ્યના ઔદ્યોગિક વિકાસની સાથે કઈ આપત્તિનું જોખમ વધુ હોઇ શકે છે ? ઔદ્યોગિક અને રાસાયણિક આપત્તિ જ્વાળામુખીનું ફાટવું ભૂસ્ખલન વાદળ ફાટવું ઔદ્યોગિક અને રાસાયણિક આપત્તિ જ્વાળામુખીનું ફાટવું ભૂસ્ખલન વાદળ ફાટવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ બાદ અસરગ્રસ્તાને રાહત પહોંચાડવાનો લગતી કામગીરીનું જિલ્લા કક્ષાએ કોણ સંકલન કરે છે ? રેન્જ ફોરેસ્ટ ઓફીસર જિલ્લા પોલીસ અધિક્ષક મેડીકલ ઓફીસર જિલ્લા કલેકટર રેન્જ ફોરેસ્ટ ઓફીસર જિલ્લા પોલીસ અધિક્ષક મેડીકલ ઓફીસર જિલ્લા કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત માટે ગોઝારો દિવસ 30 જાન્યુઆરી, 1948 31 ઓક્ટોબર, 1983 27 મે, 1964 26 જાન્યુઆરી, 2001 30 જાન્યુઆરી, 1948 31 ઓક્ટોબર, 1983 27 મે, 1964 26 જાન્યુઆરી, 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારતમાં નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (NDMA) ની રચના કયા વર્ષમાં કરવામાં આવી ? 2003 2002 2007 2005 2003 2002 2007 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધ્યક્ષ કોણ છે ? મુખ્ય સચિવ મહેસુલ સચિવ મહેસુલ મંત્રી મુખ્યમંત્રી મુખ્ય સચિવ મહેસુલ સચિવ મહેસુલ મંત્રી મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ? ગૃહ પ્રધાન મહેસુલ પ્રધાન વડાપ્રધાન મુખ્યપ્રધાન ગૃહ પ્રધાન મહેસુલ પ્રધાન વડાપ્રધાન મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP