કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) દુકાળનો ભોગ બનવાની શક્યતાવાળા વિસ્તારમાં રહેતા હો તો કયા સાવચેતીના પગલા લેવા જોઈએ ? કૂવા ખોદવા અને પાણી જમા કરવું અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું જરૂર પૂરતું જ પાણી વાપરવું, પાણી એકઠું અને છાપરાથી આવતા વરસાદ પાણીને જમા કરવાની જળ સંરક્ષર તકનીકોનો ઉપયોગ કરવો. રોજ નહાવું નહિ અને ઘરના પાણીના ઉપયોગ ઘટાડવો કૂવા ખોદવા અને પાણી જમા કરવું અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું જરૂર પૂરતું જ પાણી વાપરવું, પાણી એકઠું અને છાપરાથી આવતા વરસાદ પાણીને જમા કરવાની જળ સંરક્ષર તકનીકોનો ઉપયોગ કરવો. રોજ નહાવું નહિ અને ઘરના પાણીના ઉપયોગ ઘટાડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ‘ઉકાળેલું પાણી પીઓ'આવી સૂચના કઈ આપત્તિ માટે આપવામાં આવે છે ? જવાળામુખી પર્વત, યુદ્ધ અને દુકાળ આગ, ભૂકંપ અને શહેરી પૂર પૂર, સુનામી, મહામારી દુકાળ, ભૂકંપ અને સુનામી જવાળામુખી પર્વત, યુદ્ધ અને દુકાળ આગ, ભૂકંપ અને શહેરી પૂર પૂર, સુનામી, મહામારી દુકાળ, ભૂકંપ અને સુનામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આગ લાગે તો તમારા શહેરમાં કઈ એજન્સી/સંસ્થાને સૌ પ્રથમ જાણ કરશો ? સીવીલ હોસ્પિટલ એન.ડી.આર.એફ ફાયર બ્રિગેડ પોલીસ કંટ્રોલરૂમ સીવીલ હોસ્પિટલ એન.ડી.આર.એફ ફાયર બ્રિગેડ પોલીસ કંટ્રોલરૂમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારત સરકારમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ કયા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ? મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપના કયા ઝોનમાં આવે છે ? 7મા ઝોનમાં 10મા ઝોનમાં 5મા ઝોનમાં 6મા ઝોનમાં 7મા ઝોનમાં 10મા ઝોનમાં 5મા ઝોનમાં 6મા ઝોનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત રાજયમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ સંસ્થા કઈ ? ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ગુજરાત રાજય શહેરી વિકાસ સત્તામંડળ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ગુજરાત રાજય શહેરી વિકાસ સત્તામંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP