કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપને કેવા પ્રકારની આપતી કહી શકાય ? આકાશી આપત્તિ ભૌતિક આપત્તિ માનવસર્જિત આપત્તિ કુદરતી આપત્તિ આકાશી આપત્તિ ભૌતિક આપત્તિ માનવસર્જિત આપત્તિ કુદરતી આપત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિમાં પુનર્વસન શું છે ? શાળાને શૈક્ષશિક સહકાર આપવો. શાળા બનાવવી. સમુદાયને છાપરા અને આપત્તિની તૈયારીની તાલીમ પૂરાં પાડવા. લાંબા સમયની પુનઃપ્રાપ્તિ માટે ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે તાત્કાલિક રાહત પછી કાયમી સ્વરૂપમાં પૂરો પાડવામાં આવતો સહકાર શાળાને શૈક્ષશિક સહકાર આપવો. શાળા બનાવવી. સમુદાયને છાપરા અને આપત્તિની તૈયારીની તાલીમ પૂરાં પાડવા. લાંબા સમયની પુનઃપ્રાપ્તિ માટે ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે તાત્કાલિક રાહત પછી કાયમી સ્વરૂપમાં પૂરો પાડવામાં આવતો સહકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) વરસાદની આગાહી કયા સરકારી તંત્ર દ્વારા આપવામાં આવે છે ? માર્ગ અને મકાન ખાતુ આરોગ્ય ખાતુ પોલીસ ખાતુ હવામાન ખાતુ માર્ગ અને મકાન ખાતુ આરોગ્ય ખાતુ પોલીસ ખાતુ હવામાન ખાતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે ? મી.મી ચો.મી રીકરર સ્કેલ અંશ મી.મી ચો.મી રીકરર સ્કેલ અંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ? સ્થળાંતર કરવું. આપેલ પૈકી કોઈ નહીં ઊંચી ટેકરીઓ ઉપર વસવાટ કરવો. ભૂકંપપુફ મકાનો/રહેઠાણોનું બાંધકામ કરવું. સ્થળાંતર કરવું. આપેલ પૈકી કોઈ નહીં ઊંચી ટેકરીઓ ઉપર વસવાટ કરવો. ભૂકંપપુફ મકાનો/રહેઠાણોનું બાંધકામ કરવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ? મુખ્યપ્રધાન વડાપ્રધાન મહેસૂલ પ્રધાન ગૃહ પ્રધાન મુખ્યપ્રધાન વડાપ્રધાન મહેસૂલ પ્રધાન ગૃહ પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP