કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ‘ઉકાળેલું પાણી પીઓ'આવી સૂચના કઈ આપત્તિ માટે આપવામાં આવે છે ? જવાળામુખી પર્વત, યુદ્ધ અને દુકાળ પૂર, સુનામી, મહામારી આગ, ભૂકંપ અને શહેરી પૂર દુકાળ, ભૂકંપ અને સુનામી જવાળામુખી પર્વત, યુદ્ધ અને દુકાળ પૂર, સુનામી, મહામારી આગ, ભૂકંપ અને શહેરી પૂર દુકાળ, ભૂકંપ અને સુનામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ? આપેલ પૈકી એક પણ નહીં ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો. સ્થળાંતર કરવું. ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ આપેલ પૈકી એક પણ નહીં ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો. સ્થળાંતર કરવું. ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપની નોંધ માટે યંત્ર અને તીવ્રતાના એકમની સાચી જોડ પસંદ કરો. મેમોગ્રાફ અને રિકટર સ્કેલ સિસ્મોગ્રાફ અને રિકટર સ્કેલ સિસ્મોગ્રાફ અને જીયોબાર સિસ્મોગ્રાફ અને મીટર મેમોગ્રાફ અને રિકટર સ્કેલ સિસ્મોગ્રાફ અને રિકટર સ્કેલ સિસ્મોગ્રાફ અને જીયોબાર સિસ્મોગ્રાફ અને મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે ? ચો. મી. મી. મી. અંશ રીકટર સ્કેલ ચો. મી. મી. મી. અંશ રીકટર સ્કેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપના કયા ઝોનમાં આવે છે ? 5મા ઝોનમાં 6મા ઝોનમાં 10મા ઝોનમાં 7મા ઝોનમાં 5મા ઝોનમાં 6મા ઝોનમાં 10મા ઝોનમાં 7મા ઝોનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) કઈ રાષ્ટ્રીય સંસ્થા આપિત્તના જોખમને ઘટાડવા માટેની તાલીમ આપે છે ? ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (I.I.D.M.) નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (N.I.D.M.) સેન્ટ્રલ ટ્રેનિંગ ઇન્સ્ટિટયુટ ઓન ડીઝાસ્ટ મેનેજમેન્ટ (C.T.I.D.M.) સેન્ટ્રલ ઇન્સ્ટિટયુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (C.I.D.M.) ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (I.I.D.M.) નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (N.I.D.M.) સેન્ટ્રલ ટ્રેનિંગ ઇન્સ્ટિટયુટ ઓન ડીઝાસ્ટ મેનેજમેન્ટ (C.T.I.D.M.) સેન્ટ્રલ ઇન્સ્ટિટયુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (C.I.D.M.) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP