ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
"ક્રિભકો" નું આખું નામ શું છે ?

કૃષિકાર ભંડાર કો-ઓપરેટીવ લિ.
કૃષિવિકાસ ભાવના કો-ઓપરેટિવ લિ.
કૃષિ ભારત કો-ઓપરેટીવ લિ.
કૃષક ભારતી કો-ઓપરેટીવ લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
સુરખાબના પ્રજનન માટેનું સ્થળ "સુરખાબનગર" ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે ?

પીરોટન ટાપુઓ
નળ સરોવર
વેળાવદર
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
વૃક્ષો અને ઘાસની સંયુક્ત ખેતી કયા નામે ઓળખાય છે ?

સીલ્વીકલ્ચર
સીલ્વી પાસ્ટોરલ
એગ્રી-હોર્ટીલ્ચર
એગ્રો ફોરેસ્ટ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP