ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એન.આઈ.સી.એમ. નું આખું નામ શું છે ? નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ કોઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ આઇડિયા ઑફ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ ઇન્ટેલિજન્સ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ ઈન્સ્પિરેશન ફોર કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ કોઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ આઇડિયા ઑફ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ ઇન્ટેલિજન્સ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ ઈન્સ્પિરેશન ફોર કો-ઓપરેટીવ મેનેજમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ? અમરેલી જિલ્લો - રામપુર અભયારણ્ય ડાંગ જિલ્લો - બરડીપાડાનું અભયારણ્ય જામનગર જિલ્લો - ગાગા અભયારણ્ય રાજકોટ જિલ્લો - હિંગોળગઢ અભયારણ્ય અમરેલી જિલ્લો - રામપુર અભયારણ્ય ડાંગ જિલ્લો - બરડીપાડાનું અભયારણ્ય જામનગર જિલ્લો - ગાગા અભયારણ્ય રાજકોટ જિલ્લો - હિંગોળગઢ અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નદી અને તેના કિનારે વસેલ શહેરના જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ? તાપી - વડોદરા હાથમતી - હિંમતનગર પૂર્ણા - નવસારી મચ્છુ - વાંકાનેર તાપી - વડોદરા હાથમતી - હિંમતનગર પૂર્ણા - નવસારી મચ્છુ - વાંકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્ય કેટલા અક્ષાંશમાં આવેલું છે ? 70.4 પૂર્વ અક્ષાંશવૃત 20.1 થી 24.3 ઉ.અ. 20.1 થી 24.7 ઉ.અ. 20.1 થી 25.4 ઉ.અ. 70.4 પૂર્વ અક્ષાંશવૃત 20.1 થી 24.3 ઉ.અ. 20.1 થી 24.7 ઉ.અ. 20.1 થી 25.4 ઉ.અ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી ક્યા સ્થળે ઘેટા સંવર્ધન કેન્દ્ર આવેલું છે ? પાટણ પોરબંદર ધોળકા ડાંગ પાટણ પોરબંદર ધોળકા ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચે દર્શાવેલ કયા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે ? સાપુતારાથી દ્વારકા વલસાડથી ભુજ કંડલાથી સાપુતારા ભુજથી દ્વારકા સાપુતારાથી દ્વારકા વલસાડથી ભુજ કંડલાથી સાપુતારા ભુજથી દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP