ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ? વિંધ્યાચળ અરવલ્લી નીલગીરી સાતપુડા વિંધ્યાચળ અરવલ્લી નીલગીરી સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબા અંતરની ટ્રેન કઈ છે ? ઓખા - રામેશ્વરમ્ તાપ્તી - ગંગા અમદાવાદ - હાવરા નવજીવન ઓખા - રામેશ્વરમ્ તાપ્તી - ગંગા અમદાવાદ - હાવરા નવજીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગિરના જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું ? ૧૯૬૫ ૧૯૬૯ ૧૯૮૦ ૧૯૭૦ ૧૯૬૫ ૧૯૬૯ ૧૯૮૦ ૧૯૭૦ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની ટૂંકાગાળાની નાણાંની જોગવાઇ પૂરી કરવા સહકારી માળખામાં કેટલા ટાયર (સ્તર) રાખવામાં આવેલ છે ? એક ત્રણ બે ચાર એક ત્રણ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નળસરોવર આશરે કેટલાં ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે ? 180 કિ.મી. 120 કિ.મી. 160 કિ.મી. 140 કિ.મી. 180 કિ.મી. 120 કિ.મી. 160 કિ.મી. 140 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે ? રાજપીપળાના તારંગાના બનાસકાંઠા જિલ્લાના ચોટીલાના રાજપીપળાના તારંગાના બનાસકાંઠા જિલ્લાના ચોટીલાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP