ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પોળોના જંગલો ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે ? પોસીના મેઘરજ વિજયનગર ઈડર પોસીના મેઘરજ વિજયનગર ઈડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બંધ અને નદી સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? અંબિકા નદી - કાકરાપાર મહી નદી - વણાકબોરી તાપી નદી - ઊકાઈ બનાસ નદી - દાંતીવાડા અંબિકા નદી - કાકરાપાર મહી નદી - વણાકબોરી તાપી નદી - ઊકાઈ બનાસ નદી - દાંતીવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા નદીનું મૂળ કયું છે ? મૈકલ પૂર્વઘાટ અમરકંટક સહ્યાદ્રી મૈકલ પૂર્વઘાટ અમરકંટક સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે ? સુમુલ અમૂલ દૂધસાગર બનાસ સુમુલ અમૂલ દૂધસાગર બનાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં હાલ માં કુલ કેટલા જિલ્લાઓ છે ? ૩૨ ૩૩ ૩૧ ૩૪ ૩૨ ૩૩ ૩૧ ૩૪ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખારાઘોડા શું છે ? આમાંથી કોઈ નહીં સ્થળનું નામ છે ઘોડાની જાત છે મીઠાની જાત છે આમાંથી કોઈ નહીં સ્થળનું નામ છે ઘોડાની જાત છે મીઠાની જાત છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP