ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “વાદળથી વાતો કરે એ તો ગરવો ગઢ ગિરનાર" - વાક્યમાંથી ઉદ્દેશ્ય શોધો ? વાતો ગિરનાર વાદળ ગઢ વાતો ગિરનાર વાદળ ગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિશિથ' શબ્દનો અર્થ આપો. સાયંકાળ પ્રાતઃ કાળ મધ્યાહન મધ્યરાત્રિ સાયંકાળ પ્રાતઃ કાળ મધ્યાહન મધ્યરાત્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ. રહી ગામ જ બસ રહી ગામ જ બસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.' - રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ? દ્વિતીયા ચતુર્થી તૃતીયા પ્રથમા દ્વિતીયા ચતુર્થી તૃતીયા પ્રથમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મીંડા આગળ એકડો માંડવો - રૂઢિપ્રયોગનો અર્થ લખો. શૂન્યમાંથી સર્જન કરવું હિસાબ કરવો ગણિતના દાખલા કરવા સરવાળો કરવો શૂન્યમાંથી સર્જન કરવું હિસાબ કરવો ગણિતના દાખલા કરવા સરવાળો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઈ ગયા હતા. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) સમકાલિક સમકાલીન સામાજિક સમોવડીયા સમકાલિક સમકાલીન સામાજિક સમોવડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP