ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “આજની રાધાને કોઈ સમજાતું નથી’’ - વાક્યનો પ્રકાર જણાવો ? નકારવાક્ય હકારવાક્ય નકારવાક્ય અને હકારવાક્ય બંને નિષેધવાક્ય નકારવાક્ય હકારવાક્ય નકારવાક્ય અને હકારવાક્ય બંને નિષેધવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ઊખર - છીછરુ પતન ઊંડું ફળદ્રુપ છીછરુ પતન ઊંડું ફળદ્રુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ ખસે નહીં તેવું સ્થિરઃ અચર અગોચર અફર ખેચર અચર અગોચર અફર ખેચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આમાં જણસનું સમાનાર્થી કોણ ? માણસ જડ ચીજ પ્રેત માણસ જડ ચીજ પ્રેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું તમને કશું ન કહું :(કર્મણી વાક્ય કયું છે ?) તમને મારાથી કંઈ ન કહેવાય તમારાથી હું કશું ન કહું હુંથી તમને કહેવાય ન કશું મારાથી તમને કશું કહેવાય નહીં તમને મારાથી કંઈ ન કહેવાય તમારાથી હું કશું ન કહું હુંથી તમને કહેવાય ન કશું મારાથી તમને કશું કહેવાય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : નેવાધારે નયન વરસી પત્રથી દીકરી તે. પૃથ્વી હરિગીત અનુષ્ટુપ મંદાક્રાંતા પૃથ્વી હરિગીત અનુષ્ટુપ મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP