ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “અરેરે ! બિચારને કૂતરું કરડી ગયું !' - આ વાક્ય કયા પ્રકારનું છે ? પ્રશ્નાર્થવાક્ય ઉદ્દગારવાક્ય નિર્દેશવાક્ય વિધ્યર્થવાક્ય પ્રશ્નાર્થવાક્ય ઉદ્દગારવાક્ય નિર્દેશવાક્ય વિધ્યર્થવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મારે આ વાયુની માંહે, કોનું રે શિલ્પ કોરવું ?’ - છંદ ઓળખાવો. હરિગીત ચોપાઈ શિખરિણી અનુષ્ટુપ હરિગીત ચોપાઈ શિખરિણી અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બળદગાડી' શબ્દમાં કયો સમાસ છે ? મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ કર્મધારય મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સરંગટ' શબ્દનો અર્થ જણાવો. મિથ્યાભિમાની તાબે થયેલ શ્યામવર્ણવાળી ઘૂંઘટવાળી મિથ્યાભિમાની તાબે થયેલ શ્યામવર્ણવાળી ઘૂંઘટવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અંગૂઠાનો રાવણ કરવો' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. વિજય મેળવવો અસત્યનું આચરણ કરવું આનાકાની કરવી વધારી વધારીને બોલવું વિજય મેળવવો અસત્યનું આચરણ કરવું આનાકાની કરવી વધારી વધારીને બોલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી ? મ્યુનિસિપાલીટિ મ્યુનીસીપાલીટી મ્યુનિસિપાલિટી મ્યૂનીસીપાલીટી મ્યુનિસિપાલીટિ મ્યુનીસીપાલીટી મ્યુનિસિપાલિટી મ્યૂનીસીપાલીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP