ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ચિનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ કયા જિલ્લામાં આવેલું છે ? સુરેન્દ્રનગર કચ્છ રાજકોટ મહીસાગર સુરેન્દ્રનગર કચ્છ રાજકોટ મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પણીયા અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ? અમરેલી જામનગર ગીર સોમનાથ ભાવનગર અમરેલી જામનગર ગીર સોમનાથ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? અમરેલી ગીર સોમનાથ પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ પોરબંદર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય મગફળીનો સૌથી મોટો ઉત્પાદક છે ? મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વૌઠા શેના માટે જાણીતું છે ચાર નદીના સંગમ માટે પાંચ નદીના સંગમ માટે સાત નદીના સંગમ માટે હવા ખાવાના સ્થળ માટે ચાર નદીના સંગમ માટે પાંચ નદીના સંગમ માટે સાત નદીના સંગમ માટે હવા ખાવાના સ્થળ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનાં કયા કેન્દ્ર ખાતે સુકી ખેતી વિસ્તાર અંગેનું સંશોધન ચાલે છે ? આપેલ બધા જ અરણેજ દાંતીવાડા તરઘડીયા આપેલ બધા જ અરણેજ દાંતીવાડા તરઘડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP