ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) હાલોલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? દાહોદ સુરત ડાંગ પંચમહાલ દાહોદ સુરત ડાંગ પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયુ ખંડ પર્વતનું ઉદાહરણ છે ? અરવલ્લી સાતપુડા એન્ડિઝ હિમાલય અરવલ્લી સાતપુડા એન્ડિઝ હિમાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઘોરાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? સુરેન્દ્રનગર જુનાગઢ કચ્છ ભાવનગર સુરેન્દ્રનગર જુનાગઢ કચ્છ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મુખ્ય પિયત સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ? વ્યારા વઘઈ ભરૂચ નવસારી વ્યારા વઘઈ ભરૂચ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પવનની ઉડણ ક્રિયાથી ઉડીને આવેલા બારીક માટીકણો અનુકૂળતા મળી રહેતા નિક્ષેપીત થતા "લોએસ" ના મેદાનની રચના થાય છે. ગુજરાતમાં આવા મેદાનો ક્યાં જોવા મળે છે ? ગીરના જંગલો તાપીથી વાપી વચ્ચે પૂર્વ પટ્ટીમાં ઉત્તર ગુજરાત ગીરના જંગલો તાપીથી વાપી વચ્ચે પૂર્વ પટ્ટીમાં ઉત્તર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કડાણા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ? મહી તાપી સાબર મેશ્વો મહી તાપી સાબર મેશ્વો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP