ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત શીખરીણી પૃથ્વી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત શીખરીણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે ? દરબારી ભોપાલી તોડી મલ્હાર દરબારી ભોપાલી તોડી મલ્હાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી ઈ.સ.1849 ની બીજી મે ના દિવસે 'વર્તમાન' નામનું છાપુ (અઠવાડિક) પ્રગટ થયું તેનું બીજું નામ શું છે ? બુદ્ધસભા સમાચાર બુદ્ધિપ્રકાશ બુધવારિયું બુદ્ધસભા બુદ્ધસભા સમાચાર બુદ્ધિપ્રકાશ બુધવારિયું બુદ્ધસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો. આદિલ મન્સૂરી મનહર મોદી ચિનુ મોદી રાજેન્દ્ર શુક્લ આદિલ મન્સૂરી મનહર મોદી ચિનુ મોદી રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મેહતાના કાવ્ય ‘ જળકમળ છાંડી જાને’ નો પ્રકાર જણાવો ? પ્રભાતિયું લોકગીત પદ ભડલીગીત પ્રભાતિયું લોકગીત પદ ભડલીગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ? નંદશંકર મહેતા નવલરામ પંડ્યા મનસુખરામ ત્રિપાઠી દલપતરામ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા મનસુખરામ ત્રિપાઠી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP