ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અધરો છે.' આ વિધાન ___ નું છે. આલ્બર્ટ આઈનસ્ટાઈન સરદાર પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરુ આલ્બર્ટ આઈનસ્ટાઈન સરદાર પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય ચલણી નોટ એ ___ છે. હુંડી ચેક પ્રોમિસરી નોટ બેંક ડ્રાફ્ટ હુંડી ચેક પ્રોમિસરી નોટ બેંક ડ્રાફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી ? બદલા ચુકવણી શ્રમિકોનું વેતન સંરક્ષણ ખર્ચ ઉત્પાદક બદલા ચુકવણી શ્રમિકોનું વેતન સંરક્ષણ ખર્ચ ઉત્પાદક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'બંધ અર્થવ્યવસ્થા' તે અર્થવ્યવસ્થા છે જેમાં : માત્ર આયાત થાય છે. નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે. ન તો નિકાસ કે ન તો આયાત થાય છે. નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે. માત્ર આયાત થાય છે. નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે. ન તો નિકાસ કે ન તો આયાત થાય છે. નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ગરીબી હટાવો' એ મુખ્ય હેતુ ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં હતો ? પાંચમી ચોથી છઠ્ઠી સાતમી પાંચમી ચોથી છઠ્ઠી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય રિઝર્વ બેંકનું વડુમથક ક્યાં આવેલું છે ? કોલકાતા મુંબઈ ચેન્નાઈ દિલ્હી કોલકાતા મુંબઈ ચેન્નાઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP