ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ચોથી પંચવર્ષીય યોજનાનો સમય ગાળો શું હતો ? 1950 - 1955 1951 - 1956 2002 - 2007 1969 - 1974 1950 - 1955 1951 - 1956 2002 - 2007 1969 - 1974 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સાચી જોડ જણાવો. અA. એડમ સ્મિથB. આલ્ફ્રેડ માર્શલC. લાયોનલ રોબિન્સ 1. સંપત્તિનું શાસ્ત્ર 2. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર 3. અછત અને પસંદગીનું શાસ્ત્ર A-2, B-1, C-3 A-1, B-2, C-3 A-3, B-2, C-1 A-1, B-3, C-2 A-2, B-1, C-3 A-1, B-2, C-3 A-3, B-2, C-1 A-1, B-3, C-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની રાષ્ટ્રીય આવકનો અંદાજ નીચેના પૈકી કોણ કરે છે ? સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાન સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે ? વ્યસ્ત સપ્રમાણ ઘન શૂન્ય વ્યસ્ત સપ્રમાણ ઘન શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસ્તુની માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે ? ઊંધો સંબંધ છે વ્યસ્ત સંબંધ છે સીધો સંબંધ છે કોઈ સંબંધ નથી ઊંધો સંબંધ છે વ્યસ્ત સંબંધ છે સીધો સંબંધ છે કોઈ સંબંધ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઇ સંસ્થા સામાન્ય સંજોગોમાં "કિસાન ક્રેડિટ કાર્ડ" Kisan Credit Card આપતી નથી ? નાબાર્ડ વાણિજ્ય બેંકો સહકારી બેંકો ગ્રામીણ બેંકો નાબાર્ડ વાણિજ્ય બેંકો સહકારી બેંકો ગ્રામીણ બેંકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP