ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રૂપિયાની નોટો છાપવાની શરૂઆત કયા વર્ષમાં થઈ ? 1901 1850 1861 1980 1901 1850 1861 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ મૂળ કયા જિલ્લાના વતની છે ? ભાવનગર અમરેલી સુરત ખેડા ભાવનગર અમરેલી સુરત ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નેશનલ સ્ટોક એકસચેન્જ (NSE) ની સ્થાપના ક્યારે થઈ ? 1994 1996 1990 1992 1994 1996 1990 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજનના વિકેન્દ્રીકરણની શરૂઆત કરનાર નીચેના પૈકી કયું રાજ્ય પ્રથમ હતું ? રાજસ્થાન ગુજરાત પંજાબ કેરાલા રાજસ્થાન ગુજરાત પંજાબ કેરાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કેન્દ્ર સરકારનાં અંદાજપત્રનાં પગાર પાછળનો ખર્ચ ___ છે. મુડી ખર્ચ મહેસુલી ખર્ચ ગ્રાન્ટ પાછળનો ખર્ચ આપેલ પૈકી કોઇ નહી મુડી ખર્ચ મહેસુલી ખર્ચ ગ્રાન્ટ પાછળનો ખર્ચ આપેલ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આર્થિક આયોજન માટે પંચવર્ષીય યોજનાઓ કઈ સાલથી અમલમાં આવી છે ? 1952 1950 1951 એકેય નહીં 1952 1950 1951 એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP