ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની કુલ જમીનના કેટલા ટકા કરતાં વધુ જમીન બિનઉપજાઉ છે ? 24% 21% 25% 22% 24% 21% 25% 22% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ? જેમ્સ પ્રિન્સેપ ભગવાનલાલ ઇન્દ્રજી જેમ્સ ટોડ જેમ્સ બર્ગેસ જેમ્સ પ્રિન્સેપ ભગવાનલાલ ઇન્દ્રજી જેમ્સ ટોડ જેમ્સ બર્ગેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું ? લોથલ દેશળપર મોહેં-જો-દડો હડપ્પા લોથલ દેશળપર મોહેં-જો-દડો હડપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો પ્રથમ હેવી વોટર પ્લાન્ટની સ્થાપના ક્યા કરવામાં આવી હતી ? હજીરા ખારાઘોડા જામનગર વડોદરા હજીરા ખારાઘોડા જામનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વાત્રક નદીનો વાર્ત્રધ્ની તરીકે ઉલ્લેખ કયા પુરાણમાં જોવા મળે છે ? પદ્મ પુરાણ વાયુ પુરાણ વિષ્ણુ પુરાણ વરાહ પુરાણ પદ્મ પુરાણ વાયુ પુરાણ વિષ્ણુ પુરાણ વરાહ પુરાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ભાવ નિયમન કયા ખિલજી શાસકે કર્યું હતું ? ખુશરો શાહ અલાઉદ્દીન ખિલજી બખ્તિયાર ખિલજી જલાલુદ્દીન ખિલજી ખુશરો શાહ અલાઉદ્દીન ખિલજી બખ્તિયાર ખિલજી જલાલુદ્દીન ખિલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP