ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન ગદ્યાવલિના લેખકનું નામ જણાવો. દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા મણિલાલ નભુભાઈ દ્વિવેદી નરસિંહરાવ દિવેટીયા દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા મણિલાલ નભુભાઈ દ્વિવેદી નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જનાન્તિકે’ નિબંધ સંગ્રહના રચયિતા કોણ છે ? જયન્ત પાઠક સુરેશ જોષી ગૌરીશંકર જોષી નાનાલાલ જયન્ત પાઠક સુરેશ જોષી ગૌરીશંકર જોષી નાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' - આ પંકિત કયા કવિની છે ? મીરાંબાઈ પાનબાઈ કલાપી અવિનાશ વ્યાસ મીરાંબાઈ પાનબાઈ કલાપી અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામનું જન્મ સ્થળ જણાવો. શિનોઈ વઢવાણ સુરત ડભોઈ શિનોઈ વઢવાણ સુરત ડભોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવ અર્થશાસ્ત્ર' ના લેખક કોણ છે ? કિશોરલાલ મશરુવાળા કાર્લ માર્ક્સ એમ. એન. રોય નરહરિ પરીખ કિશોરલાલ મશરુવાળા કાર્લ માર્ક્સ એમ. એન. રોય નરહરિ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ? ન્હાનાલાલ - રા.વિ.પાઠક સુંદરમ્ - બ. ક. ઠાકોર સુંદરમ્ - ઉમાશંકર ઉમાશંકર - પ્રહલાદ પારેખ ન્હાનાલાલ - રા.વિ.પાઠક સુંદરમ્ - બ. ક. ઠાકોર સુંદરમ્ - ઉમાશંકર ઉમાશંકર - પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP