ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પૂનમ કેરો ચાંદ મને લાગે બહુ પ્યારો - રેખાંકિત નામયોગી કયા પ્રકારનું છે ? સંબંધવાચક અધિકરણવાચક કરણવાચક સ્થળવાચક સંબંધવાચક અધિકરણવાચક કરણવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ જોડણી બાબતે ખોટો છે ? સુરુચિ પ્રતિક્ષા વિકિરણ સૂક્તિ સુરુચિ પ્રતિક્ષા વિકિરણ સૂક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પરમવૃક્ષ કલ્પવૃક્ષ બોધિવૃક્ષ અશ્વત્થામા પરમવૃક્ષ કલ્પવૃક્ષ બોધિવૃક્ષ અશ્વત્થામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. - ઈચ્છા કરવા યોગ્ય ઐચ્છુક ઈચ્છિત ઈચ્છાયોગ્ય સ્પૃહણીય ઐચ્છુક ઈચ્છિત ઈચ્છાયોગ્ય સ્પૃહણીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રમવાચક ઉપરાંત વિકારી વિશેષણ હોય તેવો વિકલ્પ શોધો. દસમે સ્થાને દસ દિવસ ઓછી ગરમી ગરમ પ્રદેશ દસમે સ્થાને દસ દિવસ ઓછી ગરમી ગરમ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે ? પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા ચોપાઈ પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP