ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે વાસ્તે તારે કોઈને કંઈ કહેવાનું નથી. - નામયોગી કઈ વિભક્તિનો અર્થ આપે છે ? પાંચમી ચોથી છઠ્ઠી ત્રીજી પાંચમી ચોથી છઠ્ઠી ત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પરિવેસ પરીવેષ પરિવેશ પરિવેષ પરિવેસ પરીવેષ પરિવેશ પરિવેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધું. ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખુદ પૈસા કમાઈને જુઓ એટલે કેમ વાપરવા તે સમજાશે. - રેખાંકિત પદ શું છે ? સર્વનામ સંજ્ઞા ક્રિયાપદ વિશેષણ સર્વનામ સંજ્ઞા ક્રિયાપદ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. પ્રતિનીધી પ્રતિનિધિ પ્રતિનીધિ પ્રતિનિધી પ્રતિનીધી પ્રતિનિધિ પ્રતિનીધિ પ્રતિનિધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મેં પણ સૌની સાથે સૂર પૂરાવ્યો.' - નિપાતનો પ્રકાર જણાવો. સમાવેશક સીમાવાચક પર્યાયવાચક ખાતરીવાચક સમાવેશક સીમાવાચક પર્યાયવાચક ખાતરીવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP