ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી દ્વિરુક્ત શબ્દ શોધો. ચક્કર ગરમાગરમ જાહોજલાલી પૃથકરણ ચક્કર ગરમાગરમ જાહોજલાલી પૃથકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવનારો સમય ભારતનો સુર્વણકાળ છે. - કૃદંત ઓળખાવો. વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિર્ + અવધિ = ___ નિરાવધિ નિરઅવધિ નિષાવધિ નિરવધિ નિરાવધિ નિરઅવધિ નિષાવધિ નિરવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. અભીસારીકા અભિસારીકા અભિસારિકા અભીસારિકા અભીસારીકા અભિસારીકા અભિસારિકા અભીસારિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મન-વચન-કર્મથી કરી. બહુવ્રીહી અવ્યયીભાવ દ્વંદ્વ તત્પુરુષ બહુવ્રીહી અવ્યયીભાવ દ્વંદ્વ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો : કાળ ચડવો આનંદ થવો ગુસ્સો આવવો ભૂખ લાગવી કાળા થવું આનંદ થવો ગુસ્સો આવવો ભૂખ લાગવી કાળા થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP