ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ? છનછન ટગરટગર સાચોસાચ ટાપટીપ છનછન ટગરટગર સાચોસાચ ટાપટીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ભરસભા’ કયો સમાસ છે ? દ્વિગુ ઉપપદ બહુવ્રીહી કર્મધારય દ્વિગુ ઉપપદ બહુવ્રીહી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું વાક્ય બેહૂદું છે ? હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સતત ગોળીબારથી સવારેભીંતમાં ખાડા પડ્યા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. સમયવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને પ્રમાણવાચક સ્થળવાચક સમયવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને પ્રમાણવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી હોય તે વિકલ્પ પસંદ કરો. મુમુક્ષુ સહાનુભૂતિ નુકશાન પીયૂષ મુમુક્ષુ સહાનુભૂતિ નુકશાન પીયૂષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો. - વાક્યમાં કયું પદ ક્રિયાવિશેષણ છે ? ગયા તેઓ હળવેથી રહો ગયા તેઓ હળવેથી રહો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP