ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રવાનુકારી ન હોય તેવો દ્વિરુક્ત શબ્દ શોધો. ખડખડ ધબાધબી હસતુંહસતું ધકધક ખડખડ ધબાધબી હસતુંહસતું ધકધક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સ્પષ્ટ" ની વિરુદ્ધમાં કોણ બેઠું છે ? સંદિગ્ધ વિસ્તૃત જૂઠું સંક્ષિપ્ત સંદિગ્ધ વિસ્તૃત જૂઠું સંક્ષિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો. ચળકાટ સાંસારિક મધુર માયાળુ ચળકાટ સાંસારિક મધુર માયાળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દુહાના મુખ્ય લક્ષણો જણાવો. લય, ગતિ ચોટ, લાઘવ આરોહ, અવરોહ ગેયતા, લંબાણ લય, ગતિ ચોટ, લાઘવ આરોહ, અવરોહ ગેયતા, લંબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. તે ખાય છે. તેને ખવડાવશે તેની પાસે ખાવાશે તેને ખવડાવે છે તેનાથી ખવાય છે તેને ખવડાવશે તેની પાસે ખાવાશે તેને ખવડાવે છે તેનાથી ખવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “ફક્ત દસ મિનિટમાં આવી જાઓ'' - આ વાક્યમાં નિપાત જણાવો. મિનિટમાં દસ ફક્ત આવી મિનિટમાં દસ ફક્ત આવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP