કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
PM-KUSUM યોજના અંતર્ગત સૌર ઊર્જાનો લક્ષ્યાંક વધારીને 30.8 GW કરવામાં આવ્યો છે.
PM-KUSUM યોજના અંતર્ગત લક્ષ્યાંક પ્રાપ્તિનું વર્ષ 2024 નિર્ધારિત કરવામાં આવ્યું છે.
બંને સાચા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
1. એશિયા પેસિફિક ઈકોનોમીક કો-ઓપરેશન(APEC) ની સ્થાપના વર્ષ 1989માં થઈ હતી.
2. ભારત APECનો સભ્ય દેશ છે.
ઉપરોક્ત વિધાનો પૈકી સત્ય વિધાન/ વિધાનો પસંદ કરો.

માત્ર 1
એક પણ નહીં
1 & 2
માત્ર 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કયા રાજ્ય સરકારે તાજેતરમાં જ ખેડૂતો માટે 'ફ્રૂટ' પોર્ટલનું અનાવરણ કર્યું છે ?

કર્ણાટક
આમાંથી કોઈ નહિ
પશ્ચિમ બંગાળ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
પીએમ કિસાન યોજના જેવી જ 'કાલીયા' યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી હતી ?

ઓડિશા
મધ્ય પ્રદેશ
તેલંગાણા
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP