ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયકાંત મણિયારનાં પ્રથમ કાવ્યસંગ્રહનું નામ આપો. અશબ્દ સમીપ પ્રતીક લીલેરો ઢાળ અશબ્દ સમીપ પ્રતીક લીલેરો ઢાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમૃતા પુસ્તકના લેખક કોણ છે ? ઈશ્વર પેટલીકર રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ મોહનલાલ પટેલ ઈશ્વર પેટલીકર રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ મોહનલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય કાવ્ય 'કસુંબીનો રંગ' ના કવિ કોણ છે ? ઝવેરચંદ મેઘાણી મકરંદ દવે રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ ઝવેરચંદ મેઘાણી મકરંદ દવે રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ? દર્શક ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ દર્શક ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ? નૃસિંહ વિભાકર અનિકેત ખાંડેકર ત્રિભુવનદાસ ગજ્જર અમિત ઠક્કર નૃસિંહ વિભાકર અનિકેત ખાંડેકર ત્રિભુવનદાસ ગજ્જર અમિત ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP