ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શોધતો હતો ફૂલને ફોરમ... - પંક્તિ કોની છે ? ચંદ્રકાન્ત શેઠ આદિલ મન્સૂરી વેણીભાઈ પુરોહિત કે.કા.શાસ્ત્રી ચંદ્રકાન્ત શેઠ આદિલ મન્સૂરી વેણીભાઈ પુરોહિત કે.કા.શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ? કવિ કલાપી સાહિત્ય અકાદમી ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ કે.કે.બિરલા ફાઉન્ડેશન કવિ કલાપી સાહિત્ય અકાદમી ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ કે.કે.બિરલા ફાઉન્ડેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જિગર અને અમી' નવલકથા કયા સાહિત્યકારની છે ? ચુનીલાલ વ. શાહ રમણલાલ વ. દેસાઈ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ચુનીલાલ વ. શાહ રમણલાલ વ. દેસાઈ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુલાબસિંહ નવલકથા કોની છે ? ઉમાશંકર જોષી મણિલાલ દ્વિવેદી દુલેરાય કારાણી દુર્ગારામ મહેતા ઉમાશંકર જોષી મણિલાલ દ્વિવેદી દુલેરાય કારાણી દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિએ તેમના પચ્છિમ જર્મનીના રહેવાસ દરમિયાન વૉઈસ ઑફ જર્મનીમાં હિંદુસ્તાન રેડિયો વિભાગના હિન્દી ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યુ હતુ ? શેખાદમ આબુવાલા આદિલ મન્સૂરી ધનતેજવી મરિઝ ખલીલ શેખાદમ આબુવાલા આદિલ મન્સૂરી ધનતેજવી મરિઝ ખલીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી આનંદે કોને ઝાકળ જેવા અણદીઠ કહ્યાં છે ? ગૌરાંગ મહેતાને શૈલેષ મહેતાને નંદુલાલ મહેતાને સુરેશ મહેતાને ગૌરાંગ મહેતાને શૈલેષ મહેતાને નંદુલાલ મહેતાને સુરેશ મહેતાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP