ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો. શંખ, શૃંખલા, શૌર્ય, શ્રેયા, શ્વાન શૌર્ય, શ્રેયા, શંખ, શૃંખલા, શ્વાન શંખ, શૃંખલા, શ્રેયા, શૌર્ય, શ્વાન શંખ, શૌર્ય, શૃંખલા, શ્રેયા, શ્વાન શંખ, શૃંખલા, શૌર્ય, શ્રેયા, શ્વાન શૌર્ય, શ્રેયા, શંખ, શૃંખલા, શ્વાન શંખ, શૃંખલા, શ્રેયા, શૌર્ય, શ્વાન શંખ, શૌર્ય, શૃંખલા, શ્રેયા, શ્વાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કાસાર' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. વરસાદ દરિયો તળાવ નદી વરસાદ દરિયો તળાવ નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તું મને લખતાં-લખતાં કેમ જોયા કરે છે ? - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું ? ક્રિયાવિશેષણ અને કૃદંત બંને કૃદંત ક્રિયાવિશેષણ ક્રિયાપદ ક્રિયાવિશેષણ અને કૃદંત બંને કૃદંત ક્રિયાવિશેષણ ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ક્રિયાવિશેષણ આવેલું હોય તેવું વાકચ પસંદ કરો. તેનામાં ખૂબ કરુણા છે. ગુનેગારનું ચોક્કસ નામ જણાવો. માલિકે ઘોડાને બહું દોડાવ્યો. ઘણાં મહેમાન આવ્યાં છે. તેનામાં ખૂબ કરુણા છે. ગુનેગારનું ચોક્કસ નામ જણાવો. માલિકે ઘોડાને બહું દોડાવ્યો. ઘણાં મહેમાન આવ્યાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અર્થ ‘અભિલાશા’ શબ્દનો પર્યાયવાચી નથી ? મમતા એષણા અભીપ્સા મનોરથ મમતા એષણા અભીપ્સા મનોરથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે.’ -આ પંક્તિનો અલંકાર ઓળખાવો. વ્યાજસ્તુતિ વિરોધાભાસ અનન્વય દેષ્ટાંત વ્યાજસ્તુતિ વિરોધાભાસ અનન્વય દેષ્ટાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP