ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દને પરપ્રત્ય લાગ્યો નથી ? બંદગી જાદુગર ઘડામણ ગેરહાજર બંદગી જાદુગર ઘડામણ ગેરહાજર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રિયજનની પગલીઓ, જાણે વનફૂલની ઢગલીઓ' - પંક્તિનો અલંકાર જણાવો. રૂપક યમક શ્લેષ ઉત્પ્રેક્ષા રૂપક યમક શ્લેષ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ આપો. - કિંશુક કમળ કેસુડો વડ ગુલમહોર કમળ કેસુડો વડ ગુલમહોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો નિપાતનો પ્રકાર નથી ? કારણવાચક ભારવાચક વિનયવાચક પ્રકીર્ણ કારણવાચક ભારવાચક વિનયવાચક પ્રકીર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો.માહેલું- મળેલું માણેલું અંદરનું અંદર મળેલું માણેલું અંદરનું અંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહાબાહુ અર્જુનને સામાન્ય લૂંટારૂઓએ લૂંટયો' - લીટી કરેલ સમાસ ઓળખો. કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી એકપણ સાચું નથી કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી એકપણ સાચું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP