ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) છોટે સરદાર તરીકે કયા મુખ્યમંત્રી ઓળખાય છે ? માધવસિંહ સોલંકી ઘનશ્યામ ઓઝા અમરસિંહ ચૌધરી ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી ઘનશ્યામ ઓઝા અમરસિંહ ચૌધરી ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કણબી ભરત ક્યાંનું જાણીતું છે ? ગારિયાધર (ભાવનગર) સુરેન્દ્રનગર બન્ની (કચ્છ) ગોંડલ (રાજકોટ) ગારિયાધર (ભાવનગર) સુરેન્દ્રનગર બન્ની (કચ્છ) ગોંડલ (રાજકોટ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમિયાન સ્તૂપ અને વિહાર સ્વરૂપની ગુફાઓનું નિર્માણ થયું. જેમાં દેવની મોરી સ્તૂપ (શામળાજી) અને બોરિયા સ્તૂપ (ગિરનાર) જાણીતા છે. બોરિયા સ્તૂપને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે ? લાખાજોડી ઉપરકોટ બાવાપ્યારા ખાપરા કોડિયા લાખાજોડી ઉપરકોટ બાવાપ્યારા ખાપરા કોડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્તંભતીર્થ એટલે ? ભૂજ ખંભાત વડનગર સિદ્ધપુર ભૂજ ખંભાત વડનગર સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભગવદ્ગોમંડળ કેટલા ભાગમાં બહાર પડ્યું છે ? ચાર આઠ નવ બાર ચાર આઠ નવ બાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ બે વખત સુરતમાં લૂંટ ચલાવી હતી ? સુલતાન મુઝફ્ફરશાહ અકબર ઔરંગઝેબ શાહજહાં સુલતાન મુઝફ્ફરશાહ અકબર ઔરંગઝેબ શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP