ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ? મનુભાઈ પંચોળી ભાનુપ્રસાદ પંડ્યા બ.ક.ઠાકોર પ્રહલાદ પારેખ મનુભાઈ પંચોળી ભાનુપ્રસાદ પંડ્યા બ.ક.ઠાકોર પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ તડ ને ફડ - નગીનદાસ સંધવી બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી માનસ દર્શન - મોરારી બાપુ વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ તડ ને ફડ - નગીનદાસ સંધવી બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી માનસ દર્શન - મોરારી બાપુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશી દ્વારા સંસ્થાપિત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાન છે. ભારતીય ભાષા સંસ્થાન ભારતીય સંસ્કૃતિ પરિષદ ભારતીય વિદ્યાભવન ગુજરાત વિશ્વકોષ ન્યાય ભારતીય ભાષા સંસ્થાન ભારતીય સંસ્કૃતિ પરિષદ ભારતીય વિદ્યાભવન ગુજરાત વિશ્વકોષ ન્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વિનોબા ભાવેની કૃતિ છે ? ગીતાસાર શિક્ષણવિચાર આદ્યાત્મિક વિજ્ઞાન કુરાન કથા ગીતાસાર શિક્ષણવિચાર આદ્યાત્મિક વિજ્ઞાન કુરાન કથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિષ્કુલાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ જણાવો. ધના કેશવ કાકડિયા લાલજી સુતાર વીરજી લુહાર લાડુ બારોટ ધના કેશવ કાકડિયા લાલજી સુતાર વીરજી લુહાર લાડુ બારોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'ભાગ્યાંના ભેરુ' 'વળામણાં' 'મળેલા જીવ' 'માનવીની ભવાઈ' 'ભાગ્યાંના ભેરુ' 'વળામણાં' 'મળેલા જીવ' 'માનવીની ભવાઈ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP