ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ભરસભા’ કયો સમાસ છે ? દ્વિગુ બહુવ્રીહી ઉપપદ કર્મધારય દ્વિગુ બહુવ્રીહી ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ચતુર્ + પદી' શબ્દની સંધિ જોડો. ચતુર્પદી ચતુષ્પદી ચતૂર્પદી ચતુસ્પદી ચતુર્પદી ચતુષ્પદી ચતૂર્પદી ચતુસ્પદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. માલિક - માલકણ વિદ્વાન - વિદ્વત્તા પિતા - પિતૃત્વ ચોર - ચોરી માલિક - માલકણ વિદ્વાન - વિદ્વત્તા પિતા - પિતૃત્વ ચોર - ચોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં'- પંક્તિ કયા છંદમાં છે ? હરિણી હરિગીત પૃથ્વી મંદાક્રાન્તા હરિણી હરિગીત પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘સાબુ અથવા સેનિટાઈઝરથી હાથને સ્વચ્છ રાખો’’ – વાક્યનો પ્રકાર ઓળખવો ? સંકુલવાક્ય એક પણ નહીં સાદુંવાક્ય સંયુક્તવાક્ય સંકુલવાક્ય એક પણ નહીં સાદુંવાક્ય સંયુક્તવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શબ્દકોશના ક્રમને ધ્યાનમાં રાખી પહેલો શબ્દ કયો આવે તે જણાવો. કૂતરો કૂકડો કીડી કોયલ કૂતરો કૂકડો કીડી કોયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP