ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘હું વાંચીને લખુ છું” કૃદંતનો પ્રકાર જણાવો. ભુત કૃદંત હેત્વર્થ કૃદંત સબંધક ભુતકૃદંત વર્તમાન કૃદંત ભુત કૃદંત હેત્વર્થ કૃદંત સબંધક ભુતકૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ભરસભા’ કયો સમાસ છે ? કર્મધારય દ્વિગુ બહુવ્રીહી ઉપપદ કર્મધારય દ્વિગુ બહુવ્રીહી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. સુષૂમ્ણા ષુસૂમણા સૂષુમણા સુષુમણા સુષૂમ્ણા ષુસૂમણા સૂષુમણા સુષુમણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસિંહ તત્પુરુષ કર્મધારય દ્વન્દ્વ ઉપપદ તત્પુરુષ કર્મધારય દ્વન્દ્વ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દની સંધિ છૂટી પાડો : હેત્વાભાસ હેત્વ + ભાસ હેત્ + આભાસ હેતવ + આભાસ હેતુ + આભાસ હેત્વ + ભાસ હેત્ + આભાસ હેતવ + આભાસ હેતુ + આભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. આપણને આકર્ષે આટલા ભલા પ્રપાત શા માટે ? પ્રપાત ભલા આપણને આટલા આકર્ષે શા માટે ? આકર્ષે આટલા પ્રપાત આપણને ભલા શા માટે ? ભલા પ્રપાત આપણને આકર્ષે આટલા શા માટે ? આપણને આકર્ષે આટલા ભલા પ્રપાત શા માટે ? પ્રપાત ભલા આપણને આટલા આકર્ષે શા માટે ? આકર્ષે આટલા પ્રપાત આપણને ભલા શા માટે ? ભલા પ્રપાત આપણને આકર્ષે આટલા શા માટે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP