ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાંથી સંયોજક વાળું વાકય શોધો. હું તો ચાલ્યો. રમેશ તો આજે આવવાના છે. પરેશ પરીક્ષામાં વાંચવાનો તો હતો. પરીક્ષામાં વાંચશો તો પાસ થશો. હું તો ચાલ્યો. રમેશ તો આજે આવવાના છે. પરેશ પરીક્ષામાં વાંચવાનો તો હતો. પરીક્ષામાં વાંચશો તો પાસ થશો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પ્રતિતિ પ્રતિની પ્રતીતિ પ્રતીતી પ્રતિતિ પ્રતિની પ્રતીતિ પ્રતીતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા વાક્યને સંયોજક વડે જોડવામાં આવે છે ? કર્મણી વાક્ય સાદુ વાક્ય ભાવે વાક્ય સંયુક્ત વાક્ય કર્મણી વાક્ય સાદુ વાક્ય ભાવે વાક્ય સંયુક્ત વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ "સૂક્ષ્મ" નો વિરુદ્ધાર્થી છે ? મોટુ સંપૂર્ણ સ્થૂલ જાડુ મોટુ સંપૂર્ણ સ્થૂલ જાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે' વ્યાજસ્તુતિ ઉપમા અનન્વય યમક વ્યાજસ્તુતિ ઉપમા અનન્વય યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કદી મારી પાસે, વનવનતણાં હોત કુસુમો' - પંક્તિનો છંદ જણાવો. શિખરિણી વસંતતિલકા મંદાક્રાંતા સ્ત્રગ્ધરા શિખરિણી વસંતતિલકા મંદાક્રાંતા સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP