ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા ૫૨ કાવ્ય લખનાર સાહિત્યકાર ક્યા છે ? ઝવેરચંદ મેઘાણી નર્મદ કવિ કલાપી કવિ કાન્ત ઝવેરચંદ મેઘાણી નર્મદ કવિ કલાપી કવિ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અહા, હું એકલો દુનિયા બિયાબામાં સુનો ભટકું" આ પંક્તિના સર્જકનું નામ જણાવો. જયંતી દલાલ મણિકલાલ નભુભાઈ બળવંતરાય ઠાકોર આનંદશંકર ધ્રૂવ જયંતી દલાલ મણિકલાલ નભુભાઈ બળવંતરાય ઠાકોર આનંદશંકર ધ્રૂવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો.1. રા.વિ.પાઠક2. નટવરલાલ પંડ્યા3. ત્રિભુવનદાસ લુહાર 4. ગૌરીશંકર જોષી અ. ધૂમકેતુ બ. સુંદરમ્ ક. સ્વૈરવિહારી ડ. ઉશનસ્ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ક, 4-ડ 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ક, 4-ડ 1-ક, 2-ડ, 3-અ, 4-બ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જીવનચરિત્ર "કોલંબસનો વૃતાંત" ના લેખક નીચેનામાંથી કોણ ? દલપતરામ પ્રાણલાલ ડોસા નર્મદ પ્રાણલાલ મથુરામ દલપતરામ પ્રાણલાલ ડોસા નર્મદ પ્રાણલાલ મથુરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છપ્પા' કાવ્યસ્વરૂપ આપણને કોની પાસેથી પ્રાપ્ત થાય છે ? મીરાંબાઈ નાકર અખો ભાલણ મીરાંબાઈ નાકર અખો ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માના પિતાનું નામ જણાવો. કૃષ્ણદાસભાઈ હરીકુમાર વિરેન્દ્રકુમાર હરગોવિંદભાઈ કૃષ્ણદાસભાઈ હરીકુમાર વિરેન્દ્રકુમાર હરગોવિંદભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP