ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ડો. હરિવલ્લભ ભાયાણીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. શ્રાવણી સાતમ પ્રથા કમળના તંતુ અનિરૂદ્ધ શ્રાવણી સાતમ પ્રથા કમળના તંતુ અનિરૂદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શોધતો હતો ફૂલને ફોરમ... - પંક્તિ કોની છે ? વેણીભાઈ પુરોહિત આદિલ મન્સૂરી કે.કા.શાસ્ત્રી ચંદ્રકાન્ત શેઠ વેણીભાઈ પુરોહિત આદિલ મન્સૂરી કે.કા.શાસ્ત્રી ચંદ્રકાન્ત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ? ભક્તિગીત હરિગાન પ્રભાતિયા રામગ્રી ભક્તિગીત હરિગાન પ્રભાતિયા રામગ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાનેરી' કાવ્યસંગ્રહના કર્તા ........ મણિલાલ દેસાઈ મણિલાલ દ્વિવેદી મણિલાલ પટેલ રમેશ પારેખ મણિલાલ દેસાઈ મણિલાલ દ્વિવેદી મણિલાલ પટેલ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બોરસલ્લીની પાનખર’ નિબંધસંગ્રહ કોનો છે ? રઘુવીર ચૌધરી કૈલાસ બાજપેયી મુરલી ઠાકુર સુધા મૂર્તિ રઘુવીર ચૌધરી કૈલાસ બાજપેયી મુરલી ઠાકુર સુધા મૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મારૂ જીવન એ જ મારી વાણી' ગ્રંથના રચયિતા કોણ છે ? ગાંધીજી મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ જયપ્રકાશ નારાયણ ગાંધીજી મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP