ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ સાહિત્યકાર મણીશંકર રત્નજી ભટ્ટનું જન્મસ્થળ જણાવો. ચાવંડ તળાજા શિનોર વેગણપુર ચાવંડ તળાજા શિનોર વેગણપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈની કઈ રચનાઓ ખ્યાતનામ છે ? ગરબી ગરબા પદો દુહા ગરબી ગરબા પદો દુહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ? ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું ? ત્રણ અડધું બે ગોવાલણી જુમો ભીસ્તી શ્રાવણી મેળો ત્રણ અડધું બે ગોવાલણી જુમો ભીસ્તી શ્રાવણી મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સિતાંશુ યશશ્ચંદ્ર રચિત તોખાર નાટક પિટર શેફરના કયા નાટકનું રૂપાંતર છે ? વેનીટી ફેર ધ ક્રાઉન આઉટલેન્ડર એકવસ વેનીટી ફેર ધ ક્રાઉન આઉટલેન્ડર એકવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વાર્તા ધૂમકેતુએ લખેલી નથી ? ભૈયાદાદા ભદભર નેના પોસ્ટ ઓફિસ શરણાઈના સૂર ભૈયાદાદા ભદભર નેના પોસ્ટ ઓફિસ શરણાઈના સૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP