પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ બન્નેના હોદ્દા એક સાથે આવી પડે ત્યારે શું થઈ શકે ? તાલુકા વિકાસ અધિકારી આ માટે અધિકૃત કરે તે અધિકારી તમામ સત્તા વાપરશે ગ્રામ પંચાયતની પુનઃચૂંટણી થશે ગ્રામ પંચાયતના અન્ય સભ્યોમાંથી નવી નિમણૂંક થશે ગ્રામ પંચાયતનું માળખું વિખેરી નાખવામાં આવશે તાલુકા વિકાસ અધિકારી આ માટે અધિકૃત કરે તે અધિકારી તમામ સત્તા વાપરશે ગ્રામ પંચાયતની પુનઃચૂંટણી થશે ગ્રામ પંચાયતના અન્ય સભ્યોમાંથી નવી નિમણૂંક થશે ગ્રામ પંચાયતનું માળખું વિખેરી નાખવામાં આવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 73મો બંધારણીય સુધારો કઈ સંસ્થાને લાગુ પડે છે ? પંચાયતી રાજ સંસ્થા ખાનગી સંસ્થા સહકારી સંસ્થા શિક્ષણ સંસ્થા પંચાયતી રાજ સંસ્થા ખાનગી સંસ્થા સહકારી સંસ્થા શિક્ષણ સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયત માટે સેક્રેટરીની નિમણૂક ક્યા સ્તરની પંચાયતમાં કરવામાં આવે છે ? તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો ગ્રામ પંચાયતો ઉપરોક્ત તમામ તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો ગ્રામ પંચાયતો ઉપરોક્ત તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) "એકત્રિત ગામ" જાહેર કરવામાં આવે ત્યારે "સદરહુ તારીખ" ના કેટલા મહિનાની અંદર "એકત્રિત ગામ"ની પંચાયત રચવી જોઈએ ? ચાર એક ત્રણ બે ચાર એક ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ મોટી શિક્ષા કરવા માટેની પ્રક્રિયા કઈ કલમમાં જણાવેલ છે ? 8 7 9 6 8 7 9 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં નીચેના પૈકી કઈ તારીખે દર વર્ષે પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે ? 2જી એપ્રિલ 26મી એપ્રિલ 24મી એપ્રિલ 21 મી એપ્રિલ 2જી એપ્રિલ 26મી એપ્રિલ 24મી એપ્રિલ 21 મી એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP