ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાનુ નાણાકીય નીતિનું સીધું અથવા પરિણાત્મક પગલું કયું છે ?

બેંક રેટ
માર્જિન પદ્ધતિ
કરવેરા
નૈતિક શાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પૂર્ણ કરાયેલી કુલ 11 પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ યોજનાએ મહત્તમ વૃદ્ધિદર હાંસલ કર્યો છે ?

નવમી યોજના (1997-2002)
આઠમી યોજના (1992-97)
દસમી યોજના (2002-07)
અગિયારમી યોજના (2007-12)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"IRDA" ઈરડા કોની સાથે સંકળાયેલ છે ?

ગ્રામ વિકાસ
શેરબજારના વ્યવહારો
આપેલ પૈકી એક પણ નહીં
બેંકિંગ ક્ષેત્રે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP