કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. DRDOના અધ્યક્ષ ડૉ.જી. સતીષ રેડ્ડીને આર્યભટ્ટ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો. ડૉ.જી.સતીષ રેડ્ડી ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (DRDO)ના સચિવ છે. આર્યભટ્ટ પુરસ્કાર એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા (ASI) દ્વારા એનાયત કરાય છે. આપેલ તમામ DRDOના અધ્યક્ષ ડૉ.જી. સતીષ રેડ્ડીને આર્યભટ્ટ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો. ડૉ.જી.સતીષ રેડ્ડી ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (DRDO)ના સચિવ છે. આર્યભટ્ટ પુરસ્કાર એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા (ASI) દ્વારા એનાયત કરાય છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વિશ્વ રેડિયોગ્રાફી દિવસ ક્યારે મનાવાય છે ? 7 નવેમ્બર 8 નવેમ્બર 10 નવેમ્બર 9 નવેમ્બર 7 નવેમ્બર 8 નવેમ્બર 10 નવેમ્બર 9 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) બાબા સાહેબ પુરંદરેનું તાજેતરમાં અવસાન થયું છે તે ક્યા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા ? વિજ્ઞાન અને ટેક્નોલોજી સામાજિક કાર્યકર્તા ઈતિહાસકાર પત્રકારત્વ વિજ્ઞાન અને ટેક્નોલોજી સામાજિક કાર્યકર્તા ઈતિહાસકાર પત્રકારત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઐતિહાસિક પ્રસ્તાવ' ક્યા દેશ સાથે સંબંધિત છે ? રશિયા ચીન જાપાન બાંગ્લાદેશ રશિયા ચીન જાપાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) 21મી હિન્દ મહાસાગર રિમ એસોસિએશન (IORA)ની મંત્રી પરિષદની વાર્ષિક બેઠક ક્યા શહેરમાં આયોજીત થઈ હતી ? સિંગાપુર દિલ્હી ઢાકા મેલબોર્ન સિંગાપુર દિલ્હી ઢાકા મેલબોર્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશે નિર્માણ કાર્યોમાં કાર્યરત શ્રમિકોની સહાયતા માટે 'શ્રમિક મિત્ર’ યોજના શરૂ કરી છે ? રાજસ્થાન દિલ્હી હરિયાણા લદાખ રાજસ્થાન દિલ્હી હરિયાણા લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP