• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પરેશ દ્વારા ગીત ગાવામાં આવી રહ્યું છે - વાકયમાં નામયોગી કયું છે ?

રહ્યું
દ્વારા
આવી
માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સુષ્મા' શબ્દની સંધિ છૂટી પાડો.

સુ + ષમા
સુ + ષ્મા
સુ + સમા
સુ + સ્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો શબ્દ ખોટો લખાયો છે ?

ગ્રહશાંતિ
વ્યાજબી
હૃષીકેશ
સન્નિધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સ્ત્રીલિંગ શબ્દો માટે કયો પ્રત્યય વપરાય છે ?

આ
ઈ
ઓ
ઉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો' આ કાવ્ય પંક્તિમાં રહેલ છંદ ઓળખાવો.

મંદાક્રાંતા
પૃથ્વી
તોટક
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સ્થૂળ' શબ્દનો સાચો વિરોધાર્થી શબ્દ લખો.

દુર્બળ
સૂક્ષ્મ
સંગમ
કદાવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District Talati Practice MCQ Part - 6 Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) GPSC PI Prelim Exam Paper 03 January 2021 કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US