ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં અનુનાસિક વ્યંજનો કેટલા છે ? 7 5 2 4 7 5 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વિભાજિત વાક્યમાના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.એણે/ સિક્કોઓને/ પેટીમાં/ મૂકી દીધાં. 2 1 4 3 2 1 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હસવું-રમવું-રડવું એ બાળકની સાહજિક ક્રિયાઓ છે. અ કૃદંતનો પ્રકાર ઓળખાવો. વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. સાક્ષાત્કાર સ્ + આ + ક્ + ક્ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ સ્ + આ + ક્ષ્ + આ + ત્ + અ + ક્ + આ + ર સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + અ + ક્ + આ + ર્ સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ સ્ + આ + ક્ + ક્ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ સ્ + આ + ક્ષ્ + આ + ત્ + અ + ક્ + આ + ર સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + અ + ક્ + આ + ર્ સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કોઈનેય વધારે કામ કરવું નથી' - વધારે - વિશેષણનો પ્રકાર કયો છે ? સંખ્યાવાચક ગુણવાચક પરિમાણવાચક સાપેક્ષ સંખ્યાવાચક ગુણવાચક પરિમાણવાચક સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કરેલ ઉપકારને ભૂલી જનાર' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કૃતનિશ્ચયી કૃતજ્ઞી કૃતાર્થ કૃતધ્ની કૃતનિશ્ચયી કૃતજ્ઞી કૃતાર્થ કૃતધ્ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP