ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નપુસકલિંગ કયું છે ? મોર કાબર બતક પોપટ મોર કાબર બતક પોપટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પેલું તીખું મરચું ખાય તે માણસ પરાક્રમી ગણાય છે. - વાક્યમાં કયા પ્રકારનું વિશેષણ નથી ? સ્વાદવાચક સંબંધવાચક દર્શકવાચક ગુણવાચક સ્વાદવાચક સંબંધવાચક દર્શકવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : સાંકડી શેરીમાં સસરા સામા મળ્યા રે. રૂપક શ્લેષ વર્ણાનુપ્રાસ ઉપમા રૂપક શ્લેષ વર્ણાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. કોઈને ખબર ન પડે તેમ ખજાનો દાટીને સંતાડવો પડે સંતાડવો પડે ખજાનાને દાટીને કોઈને ખબર ન પડે તેમ ખજાનો દાટીને સંતાડવો પડે તેમ કોઈને ખબર ન પડે સંતાડવો પડે કોઈને ખબર ન પડે તેમ ખજાનો કોઈને ખબર ન પડે તેમ ખજાનો દાટીને સંતાડવો પડે સંતાડવો પડે ખજાનાને દાટીને કોઈને ખબર ન પડે તેમ ખજાનો દાટીને સંતાડવો પડે તેમ કોઈને ખબર ન પડે સંતાડવો પડે કોઈને ખબર ન પડે તેમ ખજાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હવાની લહેરનો મંદ અવાજ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઘોંઘાટ કોલાહલ પર્ણમર્મર સરસરાહટ ઘોંઘાટ કોલાહલ પર્ણમર્મર સરસરાહટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઘણા લોકો ભેગા થયા હોય તે' શબ્દસમૂહ માટે વપરાતો એક શબ્દ કયો સાચો ? ટોળી ટોળકી ટોળાં ટોળું ટોળી ટોળકી ટોળાં ટોળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP