ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’’ અલંકાર જણાવો. અર્થા અંત્યાનુપ્રાસ પ્રાસનું પ્રાસ ઉપમા અર્થા અંત્યાનુપ્રાસ પ્રાસનું પ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ્તુતિ' શબ્દનો સમાનાર્થી આપો. શ્રુતિ વખાણ કૂથલી નિંદા શ્રુતિ વખાણ કૂથલી નિંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ વિભક્તિ ક્રિયાનું સાધન, રીત, માધ્યમ કે કારણ દર્શાવે છે ? દ્વિતીયા વિભક્તિ તૃતીયા વિભક્તિ પ્રથમા વિભક્તિ ચતુર્થી વિભક્તિ દ્વિતીયા વિભક્તિ તૃતીયા વિભક્તિ પ્રથમા વિભક્તિ ચતુર્થી વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? ચૂપકીદી ચુપકીદી ચૂપકિદી ચુપકીદિ ચૂપકીદી ચુપકીદી ચૂપકિદી ચુપકીદિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ફારસી ભાષાના શબ્દને ઓળખાવો. દીન વ્યાધિ પરમિટ કોશિશ દીન વ્યાધિ પરમિટ કોશિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય' - આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? તેથી નહીં ભૂલ જવાબ તેથી નહીં ભૂલ જવાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP