ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી ? વનવાસ દેશપ્રેમ પાપપુણ્ય સ્નેહાધી વનવાસ દેશપ્રેમ પાપપુણ્ય સ્નેહાધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિકસેલ ઝાડ પડતાં-પડતાં બચી ગયું - વાક્યમાં રહેલ કૃદંત શોધો. ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત અને સામાન્યકૃદંત બંને સામાન્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત અને સામાન્યકૃદંત બંને સામાન્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સવાર સવારમાં હળવેથી ગાવું જોઈએ. - વાકચમાં કયા બે પ્રકારના ક્રિયાવિશેષણ છે ? રીતિ અને સ્થળવાચક સમય અને સ્થળવાચક સમય અને રીતિવાચક સ્થળ અને પ્રમાણવાચક રીતિ અને સ્થળવાચક સમય અને સ્થળવાચક સમય અને રીતિવાચક સ્થળ અને પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ પુરુષાર્થ કરવામાં પાછા નહીં પડે. - રેખાયુક્ત શબ્દમાં કયું સર્વનામ રહેલું છે ? દર્શકવાચક અનિશ્ચયવાચક પુરુષવાચક સાપેક્ષ દર્શકવાચક અનિશ્ચયવાચક પુરુષવાચક સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે ? મનહર છંદ : 31 અક્ષર યતિ : અટકસ્થાન વંશસ્થ છંદ : તતજર સવૈયા છંદ : 31 માત્રા મનહર છંદ : 31 અક્ષર યતિ : અટકસ્થાન વંશસ્થ છંદ : તતજર સવૈયા છંદ : 31 માત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ક્રિયાપદ સકર્મક ન કહેવાય ? ચાલવું લખવું ખેંચવું વાંચવું ચાલવું લખવું ખેંચવું વાંચવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP