મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ભારતના પ્રવાસ દરમ્યાન પૂરતાં કપડાં પહેર્યા વિનાના ગરીબ લોકો જોયા બાદ ગાંધીજીએ મુંડન કરાવી સીવેલા કપડાં છોડી પોતડી પહેરવાનું અને ચાદર ઓઢવાનું શરૂ કર્યું. આ સ્થળનું નામ જણાવો.
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના ટ્રેન પ્રવાસ દરમ્યાન તેમની પાસે પહેલા વર્ગની ટિકિટ હોવા છતાં તે સમયે પ્રવર્તતી રંગભેદની નીતિ અન્વયે તેમને સામાન સહિત ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. આ રેલ્વેસ્ટેશનનું નામ જણાવો.