મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકનું નામ જણાવો.
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
આઝાદી પહેલાના સમયમાં ભારતમાંથી દક્ષિણ આફ્રિકા મજૂરી કામ માટે જતા લોકોને પાંચ વર્ષ માટે કરારબદ્ધ કરવામાં આવતા. આ કરારબદ્ધ લોકોના પ્રશ્નો માટે ગાંધીજીએ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકા ખાતે લડતની શરૂઆત કરી. આ કરારબદ્ધ લોકો તે સમયે કયા નામથી ઓળખાતા ?