મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) આપણાં દેશમાં પ્રવાસી ભારતીય દિવસ કયા કારણસર ઉજવવામાં આવે છે ? મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન મહાત્મા ગાંધીના સ્વદેશાગમન આફ્રીકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન મહાત્મા ગાંધીના સ્વદેશાગમન આફ્રીકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીની સંમતીથી શ્રી મદનજીએ 1904માં છાપુ કાઢવાની શરૂઆત કરી. આ સમાચારપત્રનું નામ જણાવો. મધુ રાય ઈન્ડિયન ઓપીનિયન યંગ ઈન્ડિયા હરિજન સેવા મધુ રાય ઈન્ડિયન ઓપીનિયન યંગ ઈન્ડિયા હરિજન સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સત્યાગ્રહના આંદોલન સમયે ગાંધીજીને પોતાની કઇ બાબત 'પહાડ જેવી ભૂલ' હોવાનું જણાયું હતું ? કાયદાનો સવિનય ભંગ લોકોને નોંતરવા અજાણે સરકારી પુરાવાનો નાશ કરવા લોકોને પ્રેરવા હિંસા આચરતા સત્યાગ્રહીઓ માટે આંખ આડા કાન કરવા રોલેટ એકટ સામે સત્યાગ્રહીઓને સામુહિક રીતે જોડવા કાયદાનો સવિનય ભંગ લોકોને નોંતરવા અજાણે સરકારી પુરાવાનો નાશ કરવા લોકોને પ્રેરવા હિંસા આચરતા સત્યાગ્રહીઓ માટે આંખ આડા કાન કરવા રોલેટ એકટ સામે સત્યાગ્રહીઓને સામુહિક રીતે જોડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1920 માં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ? બેરીસ્ટર જીવણલાલ દેસાઈ સર ચીનુભાઈ બેરોનેટ શેઠ અંબાલાલ સારાભાઈ ડાહ્યાભાઈ મહેતા બેરીસ્ટર જીવણલાલ દેસાઈ સર ચીનુભાઈ બેરોનેટ શેઠ અંબાલાલ સારાભાઈ ડાહ્યાભાઈ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેના અતિથિગૃહનું નામ જણાવો આતિથ્ય આશ્રમકુંજ નંદિની હૃદયકુંજ આતિથ્ય આશ્રમકુંજ નંદિની હૃદયકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના રહસ્યમંત્રી તરીકે વર્ષો સુધી તેમની સાથે નીચેનામાંથી કોણ રહ્યું હતું ? ગણેશ વાસુદેવ માવળંકર અંબભાઈ પુરાણી સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ ગણેશ વાસુદેવ માવળંકર અંબભાઈ પુરાણી સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP