મહત્વના દિવસો (Important Days) આપણા દેશમાં “પ્રવાસી ભારતીય દિવસ" ની ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે ? 2005 2003 2001 2006 2005 2003 2001 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વ ઓઝોન દિવસ તરીકે કયા દિવસને ઉજવાય છે ? 16મી સપ્ટેમ્બર 27મી સપ્ટેમ્બર 28મી સપ્ટેમ્બર 12મી ઓકટોબર 16મી સપ્ટેમ્બર 27મી સપ્ટેમ્બર 28મી સપ્ટેમ્બર 12મી ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશ્વ ક્ષય દિનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 7, એપ્રિલ 11, જુલાઈ 1, ઓકટોબર 24, માર્ચ 7, એપ્રિલ 11, જુલાઈ 1, ઓકટોબર 24, માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) 'વિશ્વ ઓઝોન દિવસ' દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે ? 21 માર્ચ 16 ઓગસ્ટ 16 ઓકટોબર 16 સપ્ટેમ્બર 21 માર્ચ 16 ઓગસ્ટ 16 ઓકટોબર 16 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વભરમાં ૫મી જૂનનો દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ બાલ દિવસ વિશ્વ યોગ દિવસ વિશ્વ સ્ત્રી સશક્તિકરણ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ બાલ દિવસ વિશ્વ યોગ દિવસ વિશ્વ સ્ત્રી સશક્તિકરણ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વર્લ્ડ મ્યુઝીક ડે કયા દિવસે ઉજવવામાં આવે છે ? 12, ડિસેમ્બર 27, માર્ચ 21, જૂન 31, ઓગસ્ટ 12, ડિસેમ્બર 27, માર્ચ 21, જૂન 31, ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP